SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ ( ૧) કાજે (પા. કજજવ), (૨) દુર્ગા (સં. જુગુપ્સા), (૩) નિવેદિયા (નૈવેદ્ય) (૪) ડગલ, (૪) માતરું, (૫) ગોગો, (૬) વાલીનહિ, (૭) જીરાઉલ, (૮) દરવેશ, (૯) ઝીલણા છઠ્ઠી, (૧૦) વ્રત અગ્યારસી, ( ૧૧ ) વ્રતોલા, (૧૨) ખજૂરા (કાનખજૂરા), (૧૩) સંખાર, (૧૪) મોસે, (૧૫) વહેરી, (૧૬) કહે (વટાવ), (૧૭) પાસિંગ (૧૮) ઘરઘરણ, (નાતરાં) (૧૯) એળા, (૨૦ ) ઊબી (ર૧ ) વાઘરડા. (૨૨) શીરાવ્યા, (૨૦) વિહાલા, (૨૪) દલી, (૨૫) સાલહી (૨૬) ઝીલણ, (ર૭) સંભેડા, (૨૮ ) આહદ-દોહાદ અને (૨૮) સ્પંડિલ. આ ૨૯ શબ્દો પ્ર, ટી. (ભા. ૩ )માં અનુક્રમે પૃ. ૬પરથી ૬૬૪માં વપરાય છે. આ સત્રમાં નીચે મુજબની ચાર કૃતિઓનાં નામે છે - દશવૈકાલિક, સ્થવિરાવલી પરિક્રમણ અને ઉપદેશમાલા. આને લગતી કંડિકાને પ્રારંભિક અંશ તો સાધુઓને અંગે છે તે એ અહીં કેમ? અપરિચિત "શબ્દો અને એના અર્થે એ અર્થો પ્ર. ટી. ભા. ના આધારે મેં આપ્યા છે. જે વિચારણીય જણાયા છે તે મેં પ્રશ્નાર્થપૂર્વક સૂચવ્યા છે, ૧ આ શબ્દો પૈકી જે અનુસ્વારથી અંકિત છે તેમાં યથાસંભવ મેં ક, ઝ, ણ અને મ પૈકી જે અનુનાસિક જોઈએ તે છે એમ માની લઇને એ શબ્દો ગોઠવ્યા છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy