SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ અતિક્રમણનું પ્રતિક્રમણ દર્શાવતી નાનકડી પ્રસ્તુત કૃતિને અલ્પ પરિચય –યદેવસૂરિ પાલીતાણા સં. ૨૦૩૬ શાસ્ત્રકારોએ આત્માએ પોતે કેવું જીવન જીવવું જોઈએ? જેથી ઓછામાં ઓછો પાપને બંધ પડે. તે માટે સુરેખ અને સુસ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. પણ આવું જીવન જીવવું બધાયથી શક્ય નથી હોતું. આત્મા રાત દિવસ જાતજાતના આરંભ સમારંભાદિ વિવિધ કૃત્યો દ્વારા, મન, વચન કાયાને સાથે મેળવીને, પાંચે ઈન્દ્રિયોના વિષય સુખ તેમજ કોધ, માન, માયા અને લોભ રૂ૫ કષાયથી પિતાના મૂલમાર્ગથી ચલિત બનીને પાપને માર્ગે અતિક્રમણ કરી જાય છે. પાપને માર્ગે દોડી ગએલા આત્માઓએ અતિક્રમણથી પાછું ફરીને પોતાના મૂલસ્થાન-માર્ગ પર આવી જવું જોઈએ. એ પાછું આવવા માટેની કરવાની જે ક્રિયા તેને જ પ્રતિક્રમણ કહેવાય છે. તાત્પર્ય એ કે અતિક્રમણનું જે શુભકિયા દ્વારા પ્રતિક્રમણ કરવું તેને જ આવશ્યક ક્રિયા કહેવામાં આવે છે. અવશ્ય એટલે રોજે રોજ કરવાની જે ક્રિયા છે. જે પ્રતિક્રમણનું જ બીજું નામ છે, આ ક્રિયા સવારે અને સાંજે બે વખત કરવાની હોય છે. જેમાં એક કલાકને સમય લાગે છે. પંદર દિવસે ક્રિયાનું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy