________________
૫૪
ત૫-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્ર
[ વિ. ૧
રૂપરેખા, આ માટે “વન્દિત્ત” સૂત્રની ગા, ૬, ૧૦, ૧૨, ૧૪, ૧૬, ૧૮, ૧૯, ૨૧, ૨૬, ૩૦, અને ૩૩ એમ ૧૧ ગાથાઓ ઉદ્દત કરી તેનું કરાયેલું વિવરણ.
અજૈન દે, સાધુઓ અને પર્વોને ઉલેખ,
તપાચારના બાહ્ય અને આભ્યન્તર ભેદે માટે પંચાચારની ગાથા ૬ અને ૭ ઉદ્ધત કરાઈ છે, જ્યારે વર્યાચાર માટે ગા. ૮ અ પી તેનું વિવરણ કરાયું છે.
વાળા -મથી શરૂ થતી ગાથા દ્વારા જ્ઞાનાચારાદિ ત્રણના આઠ આઠ બાર વત, સમ્યકત્વ અને લેખના પૈકી પ્રત્યેકના પાંચ, પાંચ, પંદર કર્માદાનના પંદર, તપના બાર અને વીર્યાચારના ત્રણ એમ કુલ્લે ૪૮+૧૪૪૫+૫+૨+ાર ૪ અતિચારોની ગણના.
વન્દિતુ” સૂત્રની ૪૮મી ગાથા અને એનું વિવરણ, ૧૮ પાપસ્થાનનાં નામે અને અન્તમાં ૧૪ અતિચારો અંગે
૧. આમાં ગેગે અને છરાઉલાને ઉલ્લેખ છે. “ગોગો ” એટલે “નાગદેવ” એ અર્થ કરાવે છે પણ તે માટે આધાર દર્શાવા નથી. રાઉલા તે શું એ પ્રશ્ન હાલ તો હું નિરુત્તર રાખું છું.
૨. આમાં દરવેશ માટે પાઠાતર તરીકે દૂરશનો ઉલ્લેખ છે. દરવેશ' એ ફારસી શબ્દ છે. એનો એક અર્થ ફકીર છે તે અત્ર પ્રસ્તુત છે.
૩. આ ગાથાનું મૂળ તેમ જ એના પ્રણેતા પૈકી એકેને નિર્દેશ નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org