SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ૧] નામાન્તરે અને વિષયવૈવિધ્ય ૩૩ ૪. સકલતીર્થવન્દના. બાર સ્વર્ગો, નવ દૈવેયક અને પાંચ અનુત્તર પૈકી પ્રત્યેકમાં રહેલાં જિનચૈત્યોની અર્થાત્ જિનેશ્વરનાં ભવનની સંખ્યા તેમ જ કુલ સંખ્યાનો નિર્દેશ અને બધાં જિનચૈત્યને વજન. એ સર્વે જિનભવનની એકસરખી લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈનાં માપ, દરેક જિનભવનમાં અથવા ચૈત્યમાં સભા સહિત ૧૮૦ જિનપ્રતિમા એને અને તમામ જિનપ્રતિમાઓની સંખ્યાને ઉલેખ અને એને ત્રિકાળ પ્રણામ. ભવનપતિના આવાસમાંનાં જિનચૈત્ય અને જિનપ્રતિમાઓની સંખ્યા દર્શાવી તેને નમન. | તિર્યશ્લેકમાંનાં અર્થાત મનુષ્યલોકમાંનાં શાશ્વત જિનચેની અને જિનપ્રતિમાઓની સંખ્યાને નિર્દેશ અને એને જુહાર એટલે કે નમસ્કાર. વ્યન્ત અને જ્યોતિના આવાસમાંનાં શાશ્વત જિનબિઓને પ્રણામ. ૧. દરેક દેવલોકમાં પાંચ પાંચ સભાઓ હોય છે પરંતુ એક શૈવેયકમાં કે એકે અનુત્તર વિમાનમાં એક સભા નથી. ૨. આ શબ્દ નવમી અને બારમી કડીમાં વપરાય છે. “જહાર” અંગે મેં “જુહાર અને જાહર” નામના મારા લેખમાં કેટલુંક કથમ કર્યું છે. આ લેખ છે. સ. પ્ર. ( વ. ૮, અં. ૭)માં છપાયે છે. સાથે ગુજરાતી જોડણીકેશ”માં “જહાર (રે. ) નમસ્કાર” ઉલ્લેખ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy