SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ [ ] તપા-શ્રાદ્ધ-પ્રતિકમણનાં સૂત્ર : અક્ષરમેળ અને ભાષામેળ છો તપાગમીય શ્રાવકનાં સૂત્રોની સંખ્યા પરની ગણાય છે અને એ અમુક-કમે છપાવાયાં છે. એ સૂત્રો ત્રણ પ્રકારનાં છે : ( ૧ ) ગદ્યાત્મક, ( ૨ ) પદ્યાત્મક, અને ( ૩ ) ઉભયામક. આ લેખમાં અન્તિમ બે પ્રકારનાં સૂત્રો અભિપ્રેત છે. એનાં નામ અને એમાં વપરાયેલા છે કે છજોનાં નામ હું ક્રમશઃ દર્શાવું તે પૂર્વે “છન્દ” વિષે કેટલુંક કહું છું. છન–સા. ગૂ. જેમાં આ ગુજરાતી શબ્દ સંસ્કૃત શબ્દ છન્દમ' કે જે આગળ જતાં ગુજરાતી ભાષામાં પરિવર્તનપૂર્વક વપરાય છે તે છે. એના નીચે મુજબ ત્રણ અર્થે સા, ગૂ જે માં અપાયા છે : (૧) અક્ષર કે માત્રાના મેળ-નિયમથી બનેલી કવિતા, વૃત્ત (૨) લત; વ્યસન. (a) અમુક જાતની ચૂડીઓ. પ્રથમ અર્થ અત્રે પ્રસ્તુત છે. એને અંગે પુષ્કળ કૃતિઓ રચાઈ છે. ૧, આ સ્ત્રીઓનું એક પ્રકારનું આભૂષણ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy