________________
પાઠ : ૭
સર્વ સાધુવન્દન સૂત્ર
---
ભૂમિકા:
વિશિષ્ટ ગુણા તથા ભિન્ન ભિન્ન અવસ્થાઓને લીધે સાધુએ અનેક પ્રકારના હાય છે. દા. ત., કેવલી, ઋજુમતિ, વિપુમલમતિ, પરમાધિ, અવિધજ્ઞાની, ચૌદ પૂર્વધર વગેરે, જિનકલ્પી, સ્થવિરપ્પી, વિદ્યાચારણ, જઘાચારણ, નિગ્રન્થ, સ્નાતક, આચાય વગેરે.
Jain Educationa International
આ સર્વ પ્રકારના સાધુ ભગવંતાને અહીં વંદન કરવામાં આવે છે.
ચૈત્યવન્દનનાં સૂત્રામાં સાધુ [ સાધ્વીજી] ભગવતાને વંદના કેમ આવી ? એવા સવાલ થાય તે સ’ભવિત છે.. તેના ઉત્તર એ છે કે આ મુનિ ભગવંતા ચૈત્યરક્ષાદિમાં પ્રખળ ઉપકારક છે. ભવ્યાત્માઓને ચૈત્યાદિના દશક, વઢક અને પૂજક પણ તે જ મનાવે છે, તેા કૃતજ્ઞ એવા.
For Personal and Private Use Only
www.jainelibrary.org