________________
“ભવ્યાત્મા તેમને કેમ ભૂલી શકે? આથી જ અહીં સર્વ સાધુ ભગવંતને વન્દના કરવામાં આવી છે. [૧] શાસ્ત્રીય નામ : સર્વ–સાધુવન્દન સૂત્ર. [૨] લોકપ્રસિદ્ધ નામ : જાવંત કે વિ સાહૂ [3] વિષય : સર્વ સાધુ ભગવતેને વંદન. [૪] મહત્ત્વનો ફલિતાર્થ કે ગમે તે સ્થિતિમાં કે વિધિમાં
અત્યન્ત હિતકારી, ઉપકારી તને ભૂલવા ન જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org