________________
o
[૬] ઉચ્ચાર અંગે સૂચના :
[૧] એઆઈ, સવાઈ, તાઈ, સતાઈ....આ બધાં પદામાં જે અનુસ્વારા છે તેને સ્પષ્ટપણે ખેલવા.
[૨] જ્યાં હું પાડે છે; ત્યાં કેટલાક ઈઅ ખેલે છે તે ખરાબર નથી.
[૭] સામાન્યા :
જેટલા ચૈત્યેા છે;
ઊર્ધ્વ ગૂલેાકમાં, અપેલેાકમાં અને તિય લેાકમાં....
તે બધા ય
અહી રહેલે હું ત્યાં રહેલાં તે
તે સ્થળે રહેલાં ચૈત્યાને
વન્દેન કરું છું.
[૮] વિશેષાથ :
અહી ચૈત્યથી ચૈત્યાની જેમજિનબિંબને પણ સમજવાં.
Jain Educationa International
卐
For Personal and Private Use Only
www.jainelibrary.org