________________
ક
બીજી હેતુ-સંપદામાં એ અરિહંતની સ્તવના કરવાનું કારણ શું છે ? તે જણાવાયું છે. તેઓ આદિકર તીર્થકર અને સ્વયંસબુદ્ધ છે એ કારણથી તેમની સ્તવના કરાય છે.
ત્રીજી ઇતરહેતુ–સંપદામાં એ સ્તવનાનાં બીજા પણ કારણે દર્શાવ્યાં છે કે તે અરિહંત પુરુષમાં ઉત્તમ વગેરે છે.
ચેથી ઉપગ-ન્સપદામાં એ અરિહંતનાં આદિકર વગેરે સ્વરૂપ મુમુક્ષુઓને શી રીતે ઉપયોગી છે તે બતાવતાં જણાવ્યું છે કે તેઓ ભવ્યલોકમાં ઉત્તમ વગેરે હેઈને બીજાને ઉત્તમ વગેરે બનાવવામાં ઉપયોગી છે.
પાંચમી તત સંપદામાં ઉપર્યુક્ત ઉપગિતા. જે હેતુઓ દ્વારા સિદ્ધ થાય તેમ છે તે હેતુઓ લાયમાંથી મુક્તિ આપવી – અભયદયાણું – વગેરે દ્વારા જણાવાયા છે.
છઠ્ઠી સવિશેષપગ સંપદામાં જે વિશિષ્ટ કારણોસર શ્રી અરિહંતદેવેની ઉપયોગિતા છે તે વિશિષ્ટ કારણે - ધર્મદાન વગેરે બતાડવામાં આવ્યાં છે..
સાતમી સ્વરૂપ–સંપદામાં શ્રી અલ્ડિંતદેવનું સ્વરૂપ બતાડવામાં આવ્યું છે. - આઠમી નિજસમલદ સંપદામાં શ્રી અરિહંત દેવ જેવા પિતે છે તેવા જ બીજાઓને બનાવી શકે છે તે બતાવાયું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org