________________
૮૭
નવમી મેાક્ષ–સંપદામાં તે શ્રી અરિહં તદેવે આયુષ્ય પૂર્ણ કર્યાં બાદ જે મેાક્ષને – સિદ્ધિગતિને પામે છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે.
આ રીતે ભાવ જિનેશ્વરાની સ્તુતિ કર્યાં બાદ તે ભાવ જિનેશ્વરાની પૂર્વની જિનનામનિકાચિત કર્યાં પછીની ] અવસ્થાના અને પછીની [ આયુષ્ય પૂર્ણાહૂતિ બાદની સિદ્ધયુદ્ધની ] અવસ્થાના તેમના દ્રવ્ય તીથ કરપણાને વંદના કરવા માટે જે આ અઈઆ સિદ્ધા' વગેરે પાઠ અવતાર પામે છે..
Jain Educationa International
'
For Personal and Private Use Only
www.jainelibrary.org