________________
૧
•
એક માણસ અચાવા ખચાવા ’ની ચીસા પાડતા જ ંગલના કોઈ ભાગમાં આવી ચઢયો. તેની ભૂમા સાંભળીને સામેથી કોઈ માણસ આણ્યે. તેણે વળતા જવાબ આપ્યા. અને.... કોઈક છે ! ’ ધરપત થઈ ગઈ.
'
હું ગભરાઈશ નહિ, હું છું.” એટલી જ વાતે અને ભારેથી ભારે
૮ મા બેઠી છે ' એટલી ખબરમાત્રથી બાળક કેવુ નિય બનીને રમ્યા કરતુ. હાય છે! પછી ખાવા આવે તા ય ગભરાતું નથી, તેની જેમ....
*
પેલા સજ્જન નજદીકમાં આવ્યે અને તેણે તરત પેાતાની પાસેની માસ્ટર-કી 'થી આંખના પટ્ટાનુ તાળુ ખાલી નાંખ્યું. એને દેખતા કરી દીધા.
પહેલાં ‘ અભય ' આપ્યું; પછી આંખેા આપી— દેખતા કર્યાં.
પછી તે સજ્જને તેની સઘળી વાત સાંભળી. ત્યાર ખા નગર તરફ જવાના તે સજ્જને માર્ગ ખતાન્યા, કે, અમુક દિશા તરફ તમારો નગર-માર્ગ છે.”
66
આથી પેલા આદમીને ખૂબ શાન્તિ થઈ પણ એ માગે એકલા જવાથી તે ખૂબ ડરતા હતા એટલે સજ્જને તેને સાથ આપ્યા; શરણ આપ્યું.
માર્ગ ઉપર આગળ કદમ માંડતા પહેલાં સજ્જને પેાતાની પાસે રહેલું ભાથું ખાવા માટે આપ્યુ. ભાજન કર્યાં બાદ તેની સાથે સજ્જન ચાલવા લાગ્યા.
સા.-૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org