________________
co
[ ચૌદ પૂર્વધર મહાત્માઓરૂપી ] · લેાકમાં સૂક્ષ્મ સદેહાને દૂર કરતા પ્રકાશ જેવા છે. [સંપદા : ૪ ] જે : અભયયાણ' :
અભયને આપનારા છે;
શ્રદ્ધારૂપી નેત્રાનુ દાન કરનારા છે.
કર્મીના વિશિષ્ટ ક્ષયાપશમરૂપ માને દેખાડનારા રાગ– દ્વેષથી પરાજય પામેલા પ્રાણીઓને શરણ આપનારા છે. મેાક્ષ-વૃક્ષના મૂલરૂપ એધિ-ખીજના લાભ આપનારા છે. [ સ’પદા ઃ ૫]
અભયદયાણ'ની સ`પદી
આ સંપદાના ભાવ અતિશય અદ્ભુત છે. જો આ ભાવ આપણા હૈયે બરોબર ઊતરી જાય તો પરમાત્મા પ્રત્યેની આપણી ભક્તિમાં સંપૂર્ણ જીવંતતા આવી જાય. ચાલે, આ ભાવને સ્પવા માટે આપણે અહીં યત્ન કરીએ.
વિકરાળ જ ગલમાંથી કોઈ સાથે પસાર થઈ રહ્યો છે. એકાએક ધાડપાડુઓ તેની ઉપર ત્રાટકથા,
મુખ્ય માણસાની આંખે લાખંડી પટ્ટા આંધીને તેને તાળું મારી દીધું. તેમને ખૂબ માર્યાં. તે પછી લૂંટ ચલાવી અને માલ ઉઠાવીને ચાલી ગયા.
અગ્રણીએ ગભરાટથી ચીસા પાડતા આમતેમ ભાગવા લાગ્યા. આમે ય રાત્રિ જામી હતી. વળી આંખે પટ્ટો હતા, તાળુ' ખૂલે તેમ ન હતું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org