________________
વ
નમસ્કાર થાઃ અહિ ત-ભગત્રતાને. સ ંપદા : ૧
જેઓ આઈગરાણું...
[ શ્રુત ધર્માંની ] આદિ કરનારા છે.
[ ચતુર્વિધ શ્રમણ સંઘરૂપી ] તીને પ્રયત્તત્ત્તવનારા છે. સ્વય' જ્ઞાની છે. સપદા : ૨]
જેઓ : પુરિસત્તમાણુ...
[ પરોપકારાદિ ગુણા વડે ] પુરુષામાં ઉત્તમ છે; [આંતરશત્રુને હણવા માટેના શૌયાદિ ગુણ્ણા વડે] પુરુષામાં સિહુ સમાન છે; [ સંસાર-કાદવ વગેરેથી નિલેષ જીવનવાળા હાવાથી ] પુરુષામાં ઉત્તમ કમલ સમાન છે.
[ સ્વચક્ર, પુચક્રાદિ સાત પ્રકારની ઇતિઓને દૂર કરવામાં ] પુરુષોમાં શ્રેષ્ઠ ગન્ધહસ્તિ સમાન છે. [સ’પદા : ૩] જેઓ : લેગુત્તમાણુ......
[ભવ્ય પ્રાણીરૂપ ] લેાકમાં વિશિષ્ટ કોટિનાં તથા— ભવ્યત્વાદ્ધિ ધારણા કરતા હોવાથી] ઉત્તમ છે.
[ રાગાદિ ઉપદ્રવથી રક્ષણીય ] ભવ્યલાકના [યાગ અને ક્ષેમ કરવા દ્વારા ] નાથ છે.
[ વ્યવહાર–રાશિમાં આવેલા જીવાના ] લાકનું [સમ્યક્ પ્રરૂપણા દ્વારા] હિત કરનારા છે.
[સની પ્રાણીરૂપી ] લોકના હૃદયમાં [ પડેલા મિથ્યાત્વના અન્ધકારને દૂર કરવામાં] દીપક સમાન છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org