________________
[૬] ઉચ્ચારશુદ્ધિ વગેરે અંગે સૂચને ?
[૧] આ સૂત્રની તે તે નવ સંપદાઓને બરોબર ધ્યાનમાં લેવી જોઈએ, જેથી સૂત્ર અત્યન્ત સુંદર રીતે બેલી શકાય. દરેક સંપદા પૂરી થાય એટલે થોડુંક અટકીને–પછી જ બીજી સંપદા બોલાવી જોઈએ. તેની વચમાં ક્યાંય વધુ અટકવું ન જોઈએ; સંપદા પૂરી થાય ત્યારે જ કંઈક વધુ
અટકવું જોઈએ. - દા. ત. નવમી સંપદા “સવનૂણું” પદથી શરૂ થાય
છે તે “જિઅ-ભયાણું” પદ આવે ત્યાં સુધી વ્યવસ્થિત રીતે અને અખલિત રીતે સઘળે પાઠ બેલે અને પછી જ વધુ અટકવું જોઈએ,
આ સૂત્ર બેલતી વખતે સૌધર્મેન્દ્રની જે મુદ્રા પૂર્વે જણાવી છે તે જ મુદ્રામાં બેસવું જોઈએ.
[૨કેટલાકે વ્યાકરણની દૃષ્ટિએ નમુત્થણું” ને સ્થાને “નમેલ્થણું” પાઠ શુદ્ધ કહે છે.
[૩] “જે આ અઈઆ સિદ્ધા” અને “જે અ ભવિસંતિ” આ બે પાઠમાં “અ” ચુકાઈ ન જવાય તેની ખાસ કાળજી કરવી. [૭] સામાન્યર્થ :
આ સૂત્ર એક ગાથાનું છે.
તેમાં નવ સંપદા અને તેત્રીસ આલાપકે છે. જે - અ આઈઆ સિદ્ધા” વગેરે પાઠ આગમિક ન છતાં પૂર્વધર, કૃત હેઈને સ્વીકૃત થયેલ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org