________________
૩
કરવામાં આવ્યાં તે અષ્ટાપદ્મ પતનું બીજુ નામ કૈલાસ છે. [ જુઆ અભિધાન ચિંતામણિ, ચેાથેા ભૂમિકાંડ ]
૩૫માં
આ જ વાતનું સમર્થન અષ્ટાપદ્ધગિરિ શ્રી જિનપ્રભસૂરિ મહારાજાએ કરતાં કહ્યું છે કે, “ તે "a અયેાધ્યાનગરીની ઉત્તર દિશામાં બાર યોજન દૂર અષ્ટાપદ નામના રમ્ય પર્વતરાજ આવેલા છે, જેની ઊંચાઈ આડ ચેાજન છે અને જેનુ' બીજુ નામ કૈલાસ છે. આ જ અભિપ્રાયનું સમ`ન જૈન તત્ત્વાદ માં પૂ. આત્મારામજી મહારાજાએ કરેલુ છે.
અહીં બૃહત્સંગ્રહણિકારના મતે [ નગપુઢવી વિમાણાઈ મિત્સુ પ્રમાણ ગુલે તું] ચેાજનના માપ, પ્રમાણાંગુલથી લેવા જોઈ એ. એ રીતે એક ચેાજનના ૩૨૦૦ માઈલ ગણાય. જૈન મતે ચરમશરીરી જ તે તીથ યાત્રા કરી શકે છે.
[૨] કમભૂમિ : જે ભૂમિમાં કૃષિ, વાણિજ્ય, તપ, સંયમ અને ધર્માનુષ્ઠાન કર્યાં પ્રધાન હાય તેને કમભૂમિ કહેવાય છે. અથવા જ્યાં તીર્થંકરદેવાના જન્મ થતા હાય તેને કમ ભૂમિ કહેવાય છે.
આવી કમ ભૂમિએ પંદર છે ઃ
૫ ભરત.
૫ ઐરાવત. ૫ મહાવિદેહ, એમ એક ભૂમિએ ત્રીસ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org