________________
જય પામે; [૪] ભરૂચમાં મુનિસુવ્રતસ્વામીજી, પિ દુઃખ તથા પાપનું ખંડન કરનારા ઈડરના ટીટોઈને ! કે મથુરાના ? ] મહુરિ–પાસ [ જય પામે. ] મહાવિદેહાદિના સર્વ જિનેશ્વરેને વંદન :
મહાવિદેહક્ષેત્રમાંના તીર્થકર ભગવંતે, તથા ચારે દિશાઓ અને વિદિશાઓમાં જે કઈ ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળમાં હોય તે સર્વે જિનેશ્વરેને હું વંદન કરું છું. ત્રણે ય લેકનાં સર્વશાશ્વત ચિત્યને વંદન
સત્તાણું હજાર, છપ્પન લાખ, આઠ કેડ, બત્રીસ ને ખાસી [ કુલ ૮,૫૭,૦૦,૨૮૨ ] ત્રણ લેકના શાશ્વત જિનમંદિરને નમસ્કાર કરું છું. ત્રણ લોકની સર્વશાશ્વત પ્રતિમાને વંદન
પંદરસે કેડ, બેંતાલીસ કેડ, અઠ્ઠાવન લાખ, છત્રીસ હજાર અને એંસી [ કુલ ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦] શાશ્વત પ્રતિમાઓને હું વંદન કરું છું. [૮] વિશેષાર્થ અને ઊહાપેહ :
[૧] અષ્ટાપદઃ જે અષ્ટાપદ પર્વત ઉપર પરમાત્મા આદિનાથે ઉપવાસના તપ સહિત, દસ હજાર મુનિઓ સાથે પાદપાગમન અનશન કરીને નિર્વાણપદ પ્રાપ્ત કર્યું હતું;
જ્યાં ભરત ચક્રવતીએ સિંહનિષઘાનામના જિનમંદિરનું નિર્માણ કરીને આ અવસર્પિણી કાળના ૨૪ તીર્થકરની રત્નમયી પ્રતિમાઓની સ્થાપના કરી હતી; અને જેને આઠ પગથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org