________________
એને અર્થ એ થાય કે આ વ્રતને વારંવાર અભ્યાસ પાડવાથી – સેવન કરવાથી – તેમાં વધુ ને વધુ રસ, ઉલ્લાસ, આનંદ પેદા થતાં જાય છે. આથી આ સૂત્રમાં શ્રાવકને વારંવાર સામાયિક કરવાનું જણાવવામાં આવ્યું છે.
સામાયિકભાવના તે શા ગુણ ગાવા? તેની પ્રત્યેક મિનિટે આત્મા લગભગ બે ક્રેડ પલ્યોપમનું દેવાયુનું સુખ જમા કરી દે છે. જીવનભર કાળે પુરુષાર્થ કરીને ય માણસ કેટલા અબજ રૂપીઆ કમાય ? અને આ ધર્મ–પુરુષાર્થની એક જ પળમાં દેવાયુનાં કેવાં મૂર્ધન્ય સુખ કમાઈ જવાય? - સામાયિકને મહિમા વર્ણવતાં મહાપુરુષેએ કહ્યું છે કે, “રેજ એક લાખ સેનાની ખાંડનું એક માણસ દાન દે અને બીજો માણસ જ એક (વિધિવત ) સામાયિક કરે તે તેના સામાયિકને પિલું દાન આંબી શકે નહિ.
વળી અન્યત્ર કહ્યું છે કે, કેડે જન્મ સુધી તીવ્ર તપ કરતાં પણ જીવ જે કર્મોને ખપાવી શકતા નથી તે કર્મને સમભાવથી યુક્ત આત્મા અધી ક્ષણમાં ખપાવી શકે છે. સામાયિકમાં જવાના ૩૨ દેશે ?
[૧] મનના દસ દેષ. (૧) અવિવેક દેબ-સામાયિકના સમય દરમિયાન આત્મ- હિત સિવાય અન્ય વિચાર કરવા, તે અવિવેકી દોષ છે. (૨) યશકીતિ દેષ-લકે વાહ વાહ બેલે એવી - ઇચ્છાથી સામાયિક કરવું, તે યશકીતિ દોષ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org