________________
૨૫
૮] વિશેષ
સીધું તે
અને કાયાને ""
[૮] વિશેષાર્થ અને ઊહાપોહ :
તે આત્મા સાથે સીધું તે મનનું જોડાણ જ અતિ મહત્ત્વનું છે ને? એથી જ અહીં વાણી અને કાયાને નિર્દેશ ન કસ્તાં “જાવ મણે હેઈ.” પાઠ મૂક્યો છે.
સામાયિક કેટલું મહાન છે? એ વાત ભૂમિકામાં આપણે જોઈ. આવા મહાન સામાયિકને શા માટે પારવું જોઈએ? રે ! જે મુનિ–જીવન માટે શ્રાવક વલખાં મારતો હિય છે કે, “સસનેહી પ્યારા રે, સંયમ કબ હી મીલે.”
તે મુનિ–જીવનની સૌથી નિકટમાં ગૃહસ્થને જે કંઈ ધર્મ હિય તે તે દાન, શીલ કે તપ નથી, પરંતુ સામાયિકની આરાધના છે. આથી જ “ સામાયિક ભાવમાં બેઠેલે આરાધક લગભગ સાધુ જેવું થઈ જાય છે. તેવું આ સૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અને એથી જ એવી જોરદાર પ્રેરણું કરવામાં આવી છે કે, “ભાઈ! તારે સામાયિક પારવું જ છે તે તું જાણે, પરંતુ વારંવાર આ સામાયિભાવમાં – તારા ઘરમાં – આવીને તું બેસજે.
શાસ્ત્રકાર પરમર્ષિઓએ જણાવ્યું છે કે, “જીવને જે સમય સામાયિક અને પૌષધમાં વ્યતીત થાય છે તે જ તેના જીવનને સફળ સમય છે. બાકીને સમય તો તેના સંસારની વૃદ્ધિનું કારણ છે. [ સામા–પિસહ-સંકિસ્સ જીવલ્સ જાઈ જે કાલે; સો સફલે બેધ સેસે સંસાર -ફલ-હેલ.]
સામાયિક વ્રત એ ચાર શિક્ષાવતેમાંનું એક વ્રત છે.
Jain Educationa International
lonal
For Personal and Private Use Only
www.jainelibrary.org