________________
[૬] ઉચ્ચાર વગેરે અંગે સૂચને
[૧] સામાઈ જત્તિ વાર – અહીં “સામાઈ” પાઠ છે પણ પ્રથમ વિભક્તિને લેપ થતાં “ સામા” પાઠ બરોબર સમજે.
r૨] આ સૂત્રની સાથે જે ગુજરાતી પાઠ છે સામાયિક વિધિએ લીધું...વગેરે. તે સંબંધમાં શ્રીવર્ધમાનસૂરિકૃત આચાર-દિનકર, શ્રીમહિમાસાગરજી વિરચિત ષડાવશ્યક–વિવરણ વગેરેમાં પાઠ આવે છે. તેના કેટલાક અશેનું આ ગુજરાતીકરણ છે અને પ્રાયઃ ૧૯મી સદીથી સામાઈ–વય–જુત્તો સૂત્ર પછી તે બેલવાની પરંપરા શરૂ થઈ હોય તેમ જણાય છે.
[] સામાન્યાર્થ: . • જ્યાં સુધી મનથી પિતાના સામાયિક અંગેના નિયમમાં
સંયુક્ત છે, ત્યાં સુધી તે આત્મા સામાયિક-વ્રતથી યુક્ત ગણાય છે. વળી જેટલી વાર તે સામાયિકમાં છે
ત્યાં સુધી • અશુભ કર્મોનો નાશ કરે છે. • સામાયિક કર્યો છતે તે શ્રાવક કેમકે સાધુ જે જ
થઈ જાય છે - તે શ્રાવક વારંવાર સામાયિક કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org