________________
૧૩૧
[૩] અયાગ : અર્થ એટલે તત્ત્વમેધ.
સૂત્રના ભાવ યથા પણે વિચારવાથી આ ચેગ સિદ્ધ
થાય છે.
[૪] આલ`બન-યોગ : આલંબન વડે ચિત્તનું સ્થિરીકરણ તે આલ બન-ચેાગ છે.
વીતરાગ પરમાત્માની પ્રતિમાનું આલંબન લેવાથી આ ચેાગ સિદ્ધ થાય છે.
[૫] નિરાલંબન-યાગ બાહ્ય આલખન વિના ચિત્તનું સ્થિરીકરણ કરવું તે નિરાલંબન-યાગ.
સિદ્ધભગ વંતના સ્વરૂપનું ધ્યાન કરવાથી આ યોગ સિદ્ધ થાય છે.
આ પાંચ યોગામાં પહેલા એ ચેાગમાં ક્રિયાની પ્રધાનતા હાવાથી તે ક્રિયાયેાગ કહેવાય છે, જ્યારે બાકીના ત્રણમાં ચિંતન, ભાવ કે જ્ઞાનની મુખ્યતા છે; એટલે તે જ્ઞાનયોગ કહેવાય છે.
આલબન-યાગમાં રૂપસ્થ ધ્યેય
પિ’ડસ્થ, પદ્મસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એ ચાર પ્રકારના ધ્યેચેા છે. જે ધ્યાનની સિદ્ધિ માટે - ચિત્તને સ્થિર કરવા માટે - ઉપયાગી છે. આમાં જે રૂપસ્થ ધ્યેય છે તે આલ ખન. ચાગમાં મુખ્ય છે.
આ
ચાર ધ્યેય :
તીથ કરદેવની કૈવલ્ય-પ્રાપ્તિ પૂર્વેની છદ્મસ્થ અવસ્થા તે પિ'ડસ્થ અવસ્થા છે.
સુજ્ઞ એવા તીર્થંકરદેવની પદસ્થ અવસ્થા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org