________________
૧૩૦
ભક્તાત્મા પૂજા કરે તે તેના ચિત્તનું તદ્દન સાહજિક પરિણામ છે. [અંગપૂજા].
આવા પરમકૃપાલુ પરમાત્મા સમક્ષ ભક્તાત્મા ઉત્તમઉત્તમ દ્રવ્યોનું સમર્પણ કરે તો તેમાં ય શી નવાઈ છે? [અગ્રપૂજા].
અને છેલ્લે તે કૃપાલુની સામે ભાવવિભોર બનીને સ્તવનાદિ કરે છે તે ય તદ્દન વાસ્તવિક છે. [ભાવપૂ].
આ ભાવપૂજાની પરાકાષ્ઠારૂપે કાત્સર્ગરૂપે અરિહંત પરમાત્માનું આલંબન લેવામાં આવે છે.
જાણે કે ભક્ત અને ભગવાન હવે એકરસીભાવ પામી રહ્યા છે.
આલંબન” એ ચોથા નંબરનો ગ છે.
પાંચ પ્રકારના રોગ જે ધર્મવ્યાપારોથી આત્માને મેક્ષ સાથે એગ થાય તે ધર્મવ્યાપારને વેગ કહેવાય છે. સ્થાન, ઊર્ણ, અર્થ, આલંબન અને નિરાલંબન એ વિશિષ્ટ પ્રકારના પાંચ ગ છે. એના સંબંધથી આત્મા કર્મક્ષય કરીને મોક્ષ પામે છે.
[૧] સ્થાનગઃ સ્થાન–વેગ એટલે આસનસિદ્ધિ.
આ યોગ પદ્માસન, પર્યકાસન, દંડાસન વગેરે આસને ઉપર વિજય મેળવવાથી સિદ્ધ થાય છે.
[૨] ઊણુગઃ ઊણું એટલે જપ અથવા સ્વાધ્યાય.
ગક્રિયામાં ઉપયોગી સૂત્રને વિધિસર જપ કરવાથી કે સૂત્ર–પાઠેને પદ્ધતિસર ઉચ્ચાર કરવાથી આ વેગ સિદ્ધ થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org