________________
કરદ
દીકરામાં દીકરાપણું જ ન હોય તો તે દીકરાની આપને
શીકોંમત ?
,
સ૦ સ’મંગલામાં ‘મંગલપણું કાણુ છે?
ઉત્તર જિનશાસન,
1
મંગલામાં – મગલાના આરાધકોમાં જે જિનશાસનરૂપ માંગલ્ય જ ન હોય તેા તે મગલાના આઝએ અથ રહેતા નથી.
આ રીતે સ કલ્યાણેાનું કારણ પણ જિનશાસન છે. સવિરતિ ધ કલ્યાણ કરે છે પણ તેનુ કારણ તે ધર્માંના આરાધકમાં તે જિનશાસનનુ રહેવાપણું છે.
એ જ રીતે આયંબિલ, ઉપવાસાદિ સર્વ જિનાક્ત ધર્માં પણ તે જ મેાક્ષપ્રદ બની શકે તેમ છે, જો તેમના આરાધકના હૈયે તે ખધાથી પ્રધાન એવુ જિનશાસન બેઠેલુ હાય.
જિનશાસન એટલે રાગાદિ દોષાનુ` માંઢા પડવું; નબળા પડવું કે મરી જવું.
અથવા છેવટે રાગાદિ દોષો મઢ પડે અને મરી જાય તેવી તીવ્ર ભાવનાશાલિતા એ પણ જિનશાસન છે.
આથી જ આયખિલાદિ સર્વ ધર્મોમાં તે જિનશાસન જ પ્રધાન છે, જેના અસ્તિત્વના કારણે ધમ ક્રિયાઓ ધમ અની જાય છે અને તેના આરાધકોને મેક્ષ અપાવે છે.
卐
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org