________________
૧૦૯
આ એ સવાલેના જવાબ આ પ્રમાણે છે;
(૧) ભાવભર્યા પ્રણામ કરતા આત્મા સમ્યક્ત્વી હાય; અથવા છેવટે સમ્યક્ત્વની પ્રાપ્તિની એક્દમ તૈયારીરૂપે પૂર્વાવસ્થામાં હેાય; સમ્યક્ત્વની હાજરીમાં તા આ કાળમાં ભરતક્ષેત્રમાં માત્ર વૈમાનિક દેવનુ આયુષ્ય અંધાય પણ નર કે તિય`ંચનુ ન જ બંધાય.
પરન્તુ જે આત્માએ સમ્યક્ત્વની પ્રાપ્તિની પૂર્વે જ નર, તિયંચનું આયુષ્ય બાંધી દીધુ હોય તે તેને તે ભવામાં જવું જ પડે.
(૨) હવે જેને તેવા તિય ચ વગેરે ભવમાં જવું પડે તેને પરમાત્માના ‘પ્રણામ ’ના પ્રભાવથી ત્યાં તે ગતિનાં હલકાં દુઃખા ન મળે; તે ગતિ જે રીતે સામાન્યતઃ ક્રુતિ કહેવાય છે તેવી દુર્ગતિરૂપે તે આત્માને અનુભવ ન થાય.
એ આત્મા ગાય, કૂતરા વગેરેનું જીવન કદાચ પામે તા ચ તેના માલિક વગેરેથી તેને ઘણું સુખ અને શાન્તિ જ મળે.
[૫] પાવતિ અવિüણ' : સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થયા બાદ તેની હાજરીમાં તે જ્યાં સુધી મેાક્ષ-પદ્મ ન મળે ત્યાં સુધી સસ્પેંસારમાં જન્મા કરવા પડે; આ જન્મમાં ભાગસુખની ઉત્તમ સામગ્રીઓ પ્રાપ્ત થયા કરે. જો આ ભાગ–સામગ્રીમાં તે જીવ આસક્ત થઈને સંસાર વધારી. મૂકે તો મેાક્ષ દૂર જાય જ ઠેલાઈ ને ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org