________________
૧૧૦
આવા સવાલને ઉત્તર અહીં “અવિઘેણું” પદ દ્વારા આપે છે. તેત્રકાશ પરમર્ષિ ફરમાવે છે કે, “સમ્યકત્વની સતત હાજરીમાં જે ભેગસામગ્રીનાં સુખ મળે તેમાં આસક્તિ પામીને પતન થઈ જવાનું વિશ્ન આવતું નથી. એ આત્મા તેવી સ્થિતિ વચ્ચે પણ અનાસક્ત રહેતા રહે-કશા ય વિન વિના મોક્ષપદને પામી જાય છે.
દિ0 તા, દેવ! દિજ બહિં ? આ પદોમાં • ભક્ત આત્માની સમ્યક્ત્વ પામવાની આજીજી કાકલૂદી : - તમન્ના : તલસાટભરી વૃત્તિનું હૂબહૂ દર્શન થાય છે. આ પદ વારંવાર બેલવા જેવું છે.
પ્રશ્ન—જે સાધુ ભગવંતો વગેરે સમ્યકત્વ પામ્યા છે તેમણે સમ્યકત્વ શી રીતે માંગવાનું હોય ?
ઉત્તર–તેમણે “વધુ નિર્મળ સમ્યકત્વ'ની અહીં માંગણી કરવી જોઈએ. અથવા સાતમા ગુણસ્થાનના નિશ્ચયસમ્યક્ત્વની પુનઃ પુનઃ પ્રાપ્તિની માગણી કરવી જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org