SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ને [૧] શાસ્ત્રીય નામઃ સુગુરુ ક્ષમાપના સૂત્ર [૨] લેકપ્રસિદ્ધ નામ અબ્બેદિએ સૂત્ર. [3] વિષયઃ સદ્ગુરુ સાથે ક્ષમાપના. ૪] મહત્વને ફલિતાર્થઃ ગુરુતત્ત્વ પણ દેવતત્ત્વ જેવું જ ઉપકારક છે. એવા મહોપકારીના સંબંધમાં થએલે સૂક્ષ્મ પણ અપરાધ ઘણી મટી આપત્તિઓને જનક છે, માટે તેવા તમામ અપરાધની બળતા હૃદયે ક્ષમા માંગી લે. સદ્દગુરુદેવને પ્રત્યેક અપરાધ વધસ્તંભ સ્વરૂપ છે. એમની નાનકડી પણ કૃપા . અમૃતને કુંભ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy