SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ [૭] સામાન્યા : ૭. હે ગુરુદેવ ! આપની ઇચ્છા હોય તે પૂછું કે આપની રાત્રિ કે દિવસ સુખપૂર્વક પસાર થએલ છે ? આપને સુખે સુખે તપ થાય છે ? આપનું શરીર કોઇ પણ જાતની ખાધા વિનાનું છે ને ? આપની સયમયાત્રા સુખપૂર્વક આપ પસાર કરી રહ્યા છે ને ? હે ગુરુદેવ ! આપ શાતામાં છે ને? અમને અવસરે ભાત–પાણીના (ગાચરી–પાણીના) લાભ દેવા કૃપા કરજો. [૮] વિશેષાથ અને ઉહાપાત : જિનશાસનની ઇચ્છાકાર અને વિનયપ્રધાનતા સામાચારી અહીં પણ વ્યક્ત થઈ ને શિષ્યના વિનયધની ઝગમગતી ભાત પ્રગટ કરે છે. શિષ્ય ભારે વિનય અને બહુમાનપૂર્વક ગુરુદેવને સુખ અને શાતા પૂછવા માંગે છે પણ તે ગમે ત્યારે, ગમે તેમ ન પુછાય, તેમ પૂછવામાં ગુરુદેવની ઇચ્છા-સ’મતિ હાવી જોઈ એ. ઇચ્છકારના મૂળ શબ્દ ‘ઇચ્છકારિ’ ઇચ્છાકાર, ઇચ્છાકારી, (ઇચ્છાકારેણુ સ`દિસહ ) છે. એના અર્થ છે : હે ઇચ્છા - કરવાવાળા ( ગુરુદેવ ) ( લેાકરૂઢિથી ઇચ્છાકારમાંથી ઇચ્છકાર શબ્દ બની ગયા છે. ) અર્થાત્ આપની ઇચ્છાથી એટલે કે આપ સમતિ આપે એટલે હું આપને.... Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy