________________
અનેલા આત્માને ધ મહાસત્તા તરફથી, એક જ અન્તમુર્હુતમાં મળી જતી, જાણે કે, અક્ષિસ છે.
સઘળી સાધના તે વીતરાગ જ થવા માટે સજ્ઞતાર્દિ ગુણા તેા પછી સ્વયંભૂ રીતે પ્રગટ થઈને જ રહેવાના.
જ્યારે જીવ ઉત્કૃષ્ટ કક્ષાની અશુભ અધ્યવસાય-ધારામાં ચડી જાય છે ત્યારે તે આ મેાહનીય કર્મીની સિત્તેર કાડાકેાડી [ ૭૦ ક્રોડ X ૧ ક્રોડ = ૭૦ કોડાકોડી ” સાગરોપમની સ્થિતિ આંધી દેતા હાય છૅ. તીવ્રતમ વિષયવાસના કે કષાયના આવેગ આવી સ્થિતિમાં જીવને મૂકી શકે છે.
આવી ઉત્કૃષ્ટ સ્થિતિના અસ્તિત્વ કાળમાં વતા જીવ અતિ ભયાનક કોટિના સક્લેશે અને ફ્લેશાને આધીન અનેલેા હાય છે.
મેાહનીય કની સ્થિતિના બે વિભાગ
જ્યારે એ ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઘટાડો થતાં થતાં એક કોડાકોડી સાગરોપમની પણ કાંઈક અંદર અર્થાત્ અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિનું મેાહનીય કર્મ થાય ત્યારે જ એ આત્મા માક્ષલક્ષી ધર્મની ક્રિયાઓ પ્રધાનરૂપે દ્રવ્યથી પણ પામી શકે. વીતરાગ પરમાત્માનું દ્રવ્યમાત્રથી દન; નવકાર મન્ત્રના પ્રથમ અક્ષર ‘ન’નું દ્રવ્ય-માત્રથી ( ભાવ વિના) પણ સ્મરણ વગેરે મેહનીય કર્મની અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિ થયા વિના તે આત્માને પ્રાપ્ત થઈ
શકતુ નથી. અલખત્ત આ પ્રધાન દ્રવ્યની અપેક્ષા એ નિયમ છે. બાકી અપ્રધાન દ્રવ્યની વાત હેાય ત્યાં તે એવી દ્રવ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org