SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ [૬] ઉચ્ચાર વગેરે અંગે સૂચના (૧) ખમાસમણા પદ સાધનરૂપે છે એટલે તેને તે રીતે-લહેકાથી-જ ખેલવુ જોઈ એ. રમેશ અને સએધન રૂપે રમેશ—આ એના ઉચ્ચારમાં ફરક પડી જાય છે. દા.ત., (અ) રમેશ ડાહ્યો છેકરા છે. (ખ) રમેશ ! તું અહી આવ. તેમ અહીં હે ક્ષમાશ્રમણ !-ખમાસમણે ! એમ સખાધનની રીતે આપ જરાક તાણીને ખેાલવાનુ છે. આ પદ્મ ખેલીને જરાક અટક્યા માદ વદ્ઘિઉં” પદ્મ ખેલવું. : (ર) ‘ ઉ... ” પદમાં ‘ઉ’ઉપરનું મીંડું ખરેખર બાલવુ જોઇ એ. (૩) ‘મર્ત્યએણુ ’ પદમાં ચાર અક્ષર છે; તે ચારે ય અક્ષર સ્પષ્ટ રીતે ખેલવા જોઈ એ. કેટલાક આ પદ્મને ત્રણ અક્ષર—મત્થેણ——એ રીતે ખેલે છે તે ખરાખર નથી. ' વળી જ્યારે મત્યએણુ વામિ' પટ્ટો ખેલાય ત્યારે મસ્તક નમવુ જ જોઈ એ કેમકે મસ્તક વડે વાંદુ છું.” એમ કહેવામાં આવે છે. માત્ર હાથ જોડી રાખવામાં આવે– જો મસ્તક નમાવવામાં ન આવેતે તે ‘ હત્થેણ વંદામિ ’ થયુ... કહેવાય; ‘ મથએણુ વંદામિ' થયું. ન કહેવાય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy