SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ [૧] શાસ્ત્રીય નામ ઃ ગુરુ-સ્થાપના સૂત્ર. [૨] લોકપ્રસિદ્ધુ નામ : પાંચિક્રિય સૂત્ર. [૩] વિષય : (૧) ગુરુની ગેરહાજરીમાં ગુરુની સ્થાપના. (૨) ગુરુના ૩૬ ગુણાનુ વર્ણન. [૪] મહત્ત્વના ફલિતાર્થ : કોઈ પણ ધર્મ ક્રિયા. યથાયેાગ્ય દેવ કે ગુરુની સાક્ષીમાં જ કરવી જોઈ એ. સાક્ષાત્ ગુરુદેવના વિરહમાં ગુરુતત્ત્વની સ્થાપના કરીને ક્રિયા કરો. તેમનુ અડ્ડી અસ્તિત્વ છે એ ભાન જ તમને ધમ ક્રિયામાં સભાન રાખશે; ગમે તેમ વવાના વિચાર પણ નહિ જાગવા દે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy