SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ તો તેમની સ્થાપના [જિનના વિરહમાં જિનબિંબની સ્થાપનાની જેમ] કરવી જોઇએ. એટલે જ નમસ્કારમન્ત્રથી મંગલ કર્યાં ખાદ ખીજી કોઈ પણ ધર્મક્રિયાના આરંભ કરતાં પહેલાં ‘ગુરુ-સ્થાપના’ અંગેનું સૂત્ર અવતાર પામ્યું. સ્થાપનાની વિધિ એ છે કે પહેલા ન'બરમાં જો પ્રતિષ્ઠિત સ્થાપનાજી હોય તે તે; નહિં તો નવકાર અને પ`ચિક્રિય સૂત્રાવાળું પુસ્તક સામે રાખીને સ્થાપના–મુદ્રા વડે નવકાર -પચિ'દ્રિય ખેલીને તે પુસ્તકની સ્થાપના કરવી. કદાચ તેવું પુસ્તક ન મળે તે રત્નત્રયીની કોઈ પણ સામગ્રી નવકારવાળી, પુસ્તક, સાપડા, દાંડા વગેરે]ને સામે મૂકીને તેને જ પૂર્વોકત રીતે સ્થાપવા. જ્યાં સુધી સામાયિકાર્ત્તિ ચાલે ત્યાં સુધી તેમને તે રીતે જ સ્થિર રાખવા. જ્યારે ક્રિયા પૂરી થાય ત્યારે ઉત્થાપનની મુદ્રાપૂર્ણાંક એક નવકાર ગણીને તેમને ઉત્થાપી લેવા. જો સામે પરમાત્માની વિધિ-પ્રતિષ્ઠિત પ્રતિમા હોય કે સાક્ષાત્ આચાર્ય –ભગવંત પાતે બિરાજમાન હેાય તે તેમને સ્થાપનાજી મુદ્રાથી નવકાર-પચિક્રિય સૂત્રપાઠ વડે સ્થાપવાની જરૂર રહેતી નથી. સ્થાપનાચાય જી ઓછામાં ઓછા ૩ા હાથ દૂર હાવા જોઈએ, ટૂટીના ભાગથી ઊ'ચા અને મસ્તકના ભાગથી નીચા હાવા જોઈ એ. કયારેક ચાલુ ક્રિયામાં તે હાલી જાય કે કઈ હલાવી નાખે એવું લાગે તે તે જ વખતે ઉત્થાપીને પછી સ્થિર થયે તરત જ પુનઃ સ્થાપિત કરી દેવા જોઈ એ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy