________________
૧૯
[૬] ઉચ્ચાર વગેરે અંગે સૂચના
:
૭૬ (૧) ચેક્ષા પદમાં ‘જ્ઝા’ અક્ષરને ખેાલતી વખતે ઞ (Zaa) નહિ ખેલવા. અંગ્રેજીમાં (Zaa) આ શબ્દનો જે ઉચ્ચાર છે તે માગધી ભાષામાં કયાંય નથી. એટલે (Zaa) ઉચ્ચાર ન કરતાં અલાના અના ઉચ્ચાર કરવા.
(૨) સાહૂણુંમાં હૂ-ઊ દી છે તેથી તે ઊ લંબાવીને
આલવે.
(૩) જોડીએ અક્ષર બોલવા માટે તે જ અક્ષર ઉપર ભાર ન આપતાં તેની પૂના સ્વર લખાવી બેલવા. અડધે અક્ષર પહેલાં જુદા બાલવા દા. ત., સવ્. અહી સ’ ઉપર ભાર મૂકવા. પાવપણાસણા અહીં પ્’ની પૂર્વ રહેલા ‘વ’ ઉપર ભાર મૂકવેા.
= (૧) આ સૂત્રમાં નવ પદ છે, પણ સંપદા [ત્રાકચ] આઠ છે. કેમકે છેલ્લાં બે પદોનુ એક જ વાકય બને છે. આથી જ એ છેલ્લાં બે પદો ખેલતાં વચ્ચે વિરામ ન લેતાં તરત બાલવાં.
[૨] છેલ્લાં ચાર પદોની ચૂલિકા કહેવાય છે, ચૂલિકા એ સૂત્રનું અવિભાજ્ય અંગ જ છે. ચૂલિકા એટલે પરિશિષ્ટ. (૭) સામાન્યા :
સર્વાં ક્ષેત્રના સર્વાં કાળના સર્વ અરિહુ તેને નમસ્કાર કરુ છું
સિદ્ધોને
37
""
Jain Educationa International
.99 22
22
For Personal and Private Use Only
""
""
www.jainelibrary.org