SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ સમુદ્રમાં ૪૨-૪ર, પુષ્કરદ્વીપમાં ૧૪૪–૧૪૪.ઇત્યાદિ. આગળને આંક કાઢવા પૂર્વનાને ૩ ગુણા કરી એમાં પૂર્વના બધાને આંક ઉમેરે કાલેદધિથી આ ગણિત ચાલુ થાય છે. (૭) સિદ્ધ સિદ્ધિ મમ દિસંતુ અહીં “સિદ્ધા” પદથી સિદ્ધ ભગવંત થએલા એવા તીર્થકર ભગવંતે એમ સમજવું. અહીં પણ પુનઃ એ જ સિદ્ધપદની પ્રાપ્તિની તરફડીઆ મારતી કાતીલ તાલાવેલીને વ્યક્ત કરવામાં આવી છે. જેને જન્મ જ અત્યંત ક્રૂડો લાગી જાય; “બધા દુઃખ અને પાપની ખરાબીઓનું મૂળ જન્મ છે” એ વાત. હાડોહાડ જચી જાય પછી અજન્મા બનાવી દેનાર સિદ્ધપદના પ્રાગટય વિના બીજું સહેજ પણ ઓછું એને ખપે. જ શેનું ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy