SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ શું કમાલ કરી છે. સૂત્રકાર પરમષિએ ? મુમુક્ષુની મુમુક્ષુતાને પદાર્થ આ રીતે ખુલ્લે કરીને? હજી અહીં વાત અટક્તી નથી. મુમુક્ષુ વિચારે છે કે, એ જિનધર્મની આરાધનાવાળાં જીવનમાં સમાધિ નહિ રહે તે ? રેગાદિથી અસમાધિઓ જાગશે તે? આ કારણે એ ધિલાભ (જિનધર્મની જન્માંતરોમાં આરાધના) પણ સમાધિથી શ્રેષ્ઠ બની ગએલે-માગે છે. “સમાહિવર ઉત્તમ આરુગ્ગબેહિલાભ રિંતુ” એમ કહે છે. અર્થાત્ સમાધિથી શ્રેષ્ઠ બની ગએલે અને સર્વોત્તમ કેટિને–સિદ્ધ પદના પ્રાગટય માટે ધિલાભઅહીં અને જન્માંતરે જિનધર્મની પ્રાપ્તિને લાભ અર્થાત આરાધના પુનઃ પુનઃ મને આપે; એ મારા દેવ! સિદ્ધત્વ પ્રાપ્તિની કેવી અગનભૂખ જાગી હોય એ આત્માની કે જ્યારે તે આવી રીતે, ગગભાવે પ્રભુ પાસે યાચની ભાષામાં નિવેદન કરે ! (૬) “ચંદે નિમ્મલયરા” અને “આઈચ્છેસુ અહિય પિયાસયરા” આ બે વિશેષણ-વાક્યોમાં “ચન્દ્રોથી” અને સૂર્યોથી” એમ કહીને ઘણા ચન્દ્ર અને ઘણા સૂર્યોની જે વાત કરી છે તે જિનમત પ્રમાણે છે. જિનમત પ્રમાણે જબૂદ્વીપમાં જ બે સૂર્ય અને બે ચન્દ્ર છે. ત્યાર બાદ તે સંખ્યા ઉત્તરોત્તર દ્વિીપસમુદ્રોમાં વધતી જાય છે. દા. ત., લવણસમુદ્રમાં ૪-૪, ધાતકીખંડમાં ૧૨-૧૨, કાલેદધિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy