________________
.૧૩૫
[૬] ઉચ્ચારશુદ્ધિ વગેરે અંગે સૂચને ?
(૧) આ સૂત્રમાં બીજી, ત્રીજી અને ચેથી ગાથામાં ઘણું અનુસ્વારે આવે છે, તે બધા બરોબર બેલાવા જોઈએ.
(૨) પદ્મપ્રભ અને ચન્દ્રપ્રભ એ જ સાચાં નામે છે. કેટલાક પદ્મપ્રભુ અને ચન્દ્રપ્રભુ બેલે છે તે બરાબર નથી.
(૩) આ સૂત્રમાં આ અવસર્પિણી કાળના આ ભરતક્ષેત્રના ૨૪ તીર્થકરદેવને નાલેખ છે. તેમાં માત્ર સુવિધિનાથ સ્વામીજીનાં બે નામ આપવામાં આવ્યાં છે, સુવિધિનાથ અને પુષ્પદંત; કેમ કે ગાથામાં ૮ ભગવાનના નામ બરાબર ગોઠવાઈ રહે.
(૪) દરેક ૭ ભગવંતના નામ બાદ “જિણું” પદ. આવે છે તે સૂચક છે; તેનું રહસ્ય આ લાગે છે કે ૩ાા વર્તુલથી ઈષ્ટમંત્રનું વેસ્ટન થાય છે. ૧-૧ વર્તલ પર ૭ નામને છેડે “જિણું” આવે છે.
(૫) બીજી, ત્રીજી અને એથી ગાથામાં અગીઆર વખત “ચ” આવે છે તેમાં એક જ “ચ” [ સુવિહિં ચા પુષ્કૃદંત”—અહીને “ચ” ને અર્થ અથવા થાય છે, બાકીના બધા “ચને અર્થ અને થાય છે.
આ સૂત્ર શાશ્વત છે એમ સાંભળવા મળ્યું છે, માત્ર તેમાં આપેલા જિનેશ્વરદેવેનાં નામ બદલાય છે. [૭] સામાન્યાર્થ :
કેવળજ્ઞાનરૂપી દીપકથી પંચાસ્તિકાય–સ્વરૂપ લેકને.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org