SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ [૧] શાસ્ત્રીય નામ : ઉત્તરીકરણ સૂત્ર. [૨] લાકપ્રસિદ્ નામ: તસ્સ ઉત્તરી....સૂત્ર. [૩] વિષય : દોષોની અત્યંત વિશેષ શુદ્ધિ પામવા માટે કાર્યાત્સગ કરવાના સ’કલ્પ [૪] મહત્ત્વના ફલિતાથ : મેાક્ષાભિમુખ અનેલે આત્મા દાષાના શુદ્ધીકરણ માટે અત્યંત જાગ્રત હોય. તેથી દેષના તે સરળભાવે સ્વીકાર કરતા હોય; તેની વિશેષ શુદ્ધિ બાદ પણ કાંઈ પ્રાયશ્ચિત્ત કરવાનું જરૂરી બનતું હેાય તે કરવા માટે પણ તે તત્પર રહે. દોષાના શુદ્ધીકરણમાં જીવ'ત જાગૃતિ એ જ સાચા વિકાસની નિશાની છે. એ વિશુદ્ધિ ન નંદવાય તે માટે પાપશલ્યાનાં મૂળ ઊખેડી . નાખવાં જોઇ એ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy