SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ મોક્ષમાર્ગ પ્રત્યે વિકાસ પામતા જીવનું આ જ લક્ષણ " છે કે તે સતત · વિશેષ શુદ્ધિ 'ના અત્યંત અથી હાય. પાપકર્માંના સંપૂર્ણ નાશ માટે વિશેષ શુદ્ધિની, જેને તીવ્ર લાલસા છે તે આત્મા જ આ સૂત્રને સાચા અર્થમાં ભણી, પામી શકે. અહીં આત્માનું સ`પૂર્ણ શુદ્ધીકરણ એ માત્ર જીવહિ'સાસ’અધિત પાપાના સબંધમાં ન બનતાં પેાતાના અન્ય દોષોનુ પણ શુદ્ધીકરણ લક્ષ્ય બની જાય છે. જીવિવરાધના અને આચાર–વિરાધના સંબધિત દાષાના વિશેષ શુદ્ધીકરણ માટે આ સૂત્રના અવતાર થયા છે એમ કહી આમ • શકાય. ( , આ સૂત્ર પૂર્વે જણાવ્યા મુજબ, ઇરિયાવહિય સૂત્રનુ જ પરિશિષ્ટ છે. તેનુ' સૂચક પદ તસ્સ ' છે. આ પદથી જ એ ય સૂત્રેની સલગ્નતા, એકાત્મતા સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy