SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ટ૬ મિથ્યાદિભાવથી જેનું ચિત્ત વાસિત અને સુવાસિત નથી એ બૈરાદિ ભાવમાં રહ્યો બીજાને દુઃખ આપતે કે દુઃખમાં નિમિત્ત થતું, કે દુઃખ ઇચ્છતે આત્મા સ્વયં શી રીતે સુખાદિ પામી શકાશે ? જેણે સુખ પામવું હોય તેણે કેઈને ય દુખ ન આપવું. દુઃખ આપનારે દુઃખ પામે. મેત આપનાર મત અને જીવન આપના જીવન પામે. આ “ઐયંપથિકી સૂત્ર” ઉપર જેમ વધુ વિચાર કરશું તેમ “રેવરન્સ ફેર લાઈફ”—જીવના જીવનના બહુમાનને – સન્માનને ભાવ વધુ ને વધુ જીવંત બનવા લાગશે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy