SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ : ૭ પથિકી સૂત્ર ભૂમિકા જીવમાત્ર સાથે સ્નેહ-પરિણામ એ ધર્મને પાય છે અને સાચી ધર્મક્રિયા કરવા માટે અત્યંત આવશ્યક ગુણ છે. ધર્મની ભૂમિકામાં, ધર્મના સ્વરૂપમાં અને ધર્મના ફળમાં પણ આ ગુણ એનું વિકસિત સ્વરૂપ ઉત્તરોત્તર પકડતે જાય છે. જ્યાં સુધી એક પણ જીવની અલ્પ પણ વિરાધનાનો સંતાપ ઊભો ન થાય ત્યાં સુધી ધર્મક્રિયામાં ચિત્ત–પ્રસન્નતા ઉત્પન્ન થતી નથી. જીવમાત્રના જીવન પ્રત્યે આદર હોય, કેઈના ય દુઃખ પ્રત્યે નાપસંદગી હોય તે પણ આ સંતાપ ઊભું થાય. જે સિદ્ધાન્ત આજના અંગ્રેજ ચિંતકોએ શેબે કહેવાય છે તે “રેવરન્સ ફેર લાઈફ’ જિન ધર્મને મૂળભૂત સિદ્ધાંત છે. જીવના “જીવન’નું બહુમાન એ જ આત્માના જીવનને પાયે કેઈના જીવનનું અવમાન એ એના જડ-જીવનની નિશાની. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy