________________
પ્રકરણ : ૪
પ્રમાણ
મિમાંસા
માણુ વિષયમાં જૈનદન સ્પષ્ટપણે જણાવે છે કે જ્ઞાન અને મ જ્ઞાનભિન્ન પદાર્થીને નિશ્ચય કરનાર જ્ઞાન તે પ્રમાણ. અહિં જ્ઞાન એ પ્રમાણુ છે એમ કહીને એવુ જણાવે છે કે નિરાકાર એધ સ્વરૂપ જે દન છે તે પ્રમાણની કેટિમાં ગણાતુ નથી.
Jain Educationa International
થળી જ્ઞાન એ પ્રમાણ છે એમ કહીને એ વાત પણ સૂચવે છે કે જેમ ઘટાદિ પદાથૅ જડ હાવાથી જ્ઞાન કરી શકતા નથી તેમ ઇન્દ્રિયાના સન્નિક આદિ પણ જડ સ્વરૂપ હેવાથી સ્વઅર્થના નિણૅય કરવા સમથ નથી તેને સન્નિક આદિને પણ જ્ઞાન પ્રમાણુ કહી શકાય નહિ.
For Personal and Private Use Only
www.jainelibrary.org