SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ષડૂદન સુમેાધિકા : ૩૫ પાપ :—અશુભ કર્મનું અનુભવવું અથવા અશુભ કમને બધ કરાવે તેવી ક્રિયા તે પાપ કહેવાય છે. પાપના ફળ કડવાં છે. પાપ કરવુ' ઘણુ' સહેલું છે પણ તેના ફળ ભેગવવાં ખૂબ જ દુઃખકર છે. અઢાર પાપસ્થાનકરૂપ અઢાર કારણેાથી પાપ બંધાય છે પણ તેનાં અશુભ ફળે (૮૨) મ્યાશી પ્રકારે ભેગવાય છે. આઠ કર્મોંમાંથી (૧) જ્ઞાનગુણને અટકાવનાર જ્ઞાનાવરણ, (૨) દન ગુણને રેકનાર દર્શનાવરણ, (૩) ક્ષાયિક સમ્યક્ત્વ તથા યથાખ્યાત ચારિત્રનેા નાશ કરનાર મેાહનીય અને (૪) દાનાદિ લબ્ધિએમાં વિન્ન કરનાર અંતરાય-આ ચાર કર્માં તા પાપ કર્મ જ છે. આત્મગુણ્ણાના ઘાત કરનાર હાવાથી આ ચાર કને ઘાતીકમ પણ કહેવાય છે. શેષ ચાર કમાઁ શુભ અશુભ હાવાથી પુણ્ય-પાપ સ્વરૂપ છે. આમ્રુવ –શુભાશુભ કર્માંનુ આવવું તે આસ્રવ અથવા જે પ્રવૃત્તિએથી કમ આત્મા તરફ ખેચાય તે શુભાશુભ પ્રવૃત્તિએને પણુ આસ્રવ કહેવાય છે. અર્થાત મન-વચન-કાયાના શુભા શુભ વ્યાપારાથી કમ આત્મા તરફ ખેંચાય છે, તેથી તે વ્યાપારાને પણ આસ્રવ કહેવાય છે. જેમ વહાણમાં છિદ્ર હાય તા તે દ્વારા પાણીથી વહાણુ ભરાઈ જતા તે વહાણુ સમુદ્રમાં ડૂબી જાય છે તેમ જીવરૂપી વહાણુમાં છિદ્રરૂપી શુભાશુભ વ્યાપારા દ્વારા કમ રૂપ પાણી ભરાઈ જાય છે તેથી આત્મારૂપી વહાણુ ભવરૂપી સમુદ્રમાં ડૂબી જાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy