SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ વદન સુખાધિકા : ૨૨૫ પ્રવૃત્ત થાય છે. બ્રહ્મામાં અસીમ જ્ઞાનનેાભંડાર હાય છે. તે નિષ્પક્ષપાતી અર્થાત વીતરાગી હેાય છે. બધા પ્રાણીઓના કર્માનુસાર જીવાને જન્મ, આયુ, જ્ઞાન, ભેગ આદિ સાધન પ્રાપ્ત થાય છે. બ્રહ્મા સર્વ પ્રથમ પેાતાના મનથી પ્રજાપતિઓને ઉત્પન્ન કરે છે, ફરીને ક્રમશ: મનુ, દેવતા, ઋષિ, પિતૃએ, તેમજ મનુષ્ય અને ભિન્ન ભિન્ન કેટિએના જીવ ઉત્પન્ન થાય છે. આ રીતે સુષ્ટિના પ્રવાહ શરૂ થાય છે. પરમાણુનું સ્વરૂપ-સ’સારમાં જેટલી વસ્તુએને આપણે જોઇએ છીએ, તે સાવયવ છે. ઘટ શુ છે ? સ્મૃતિકાના કર્ણેાના સમુદાય વિશેષ. આ રીતે સાવયવ વસ્તુઓના અવયવ ભિન્ન ભિન્ન કરી શકાય છે. આ અવસ્થાને નાશ કહેવામાં આવે છે. આથી કાર્ય દ્રવ્ય અનિત્ય છે. ઘડાને ફાડીને નાનામાં નાના ટુકડા કરી શકાય છે. તેનું ચૂર્ણ કરતાં કરતાં જ્યારે આપણે વિભજન ક્રિયાની અંતિમ સીમા સુધી પહોંચીએ છીએ, એવી સુક્ષ્માતિસૂક્ષ્મ વસ્તુ પર આવીએ છીએ, જેના વિભાગ થયા અશકય છે. ત્યારે તેને આપણે પરમાણુની સંજ્ઞા આપીએ છીએ. તે નિરવયવ અને અવિભાજ્ય છે, આથી તેના નાશ થઈ શકતા નથી, તે અવિચ્છેદ્ય છે. કાર્ય દ્રવ્ય ઘટ-પટ આદિના નાશ થાય છે, પરંતુ કારણુદ્રવ્ય પરમાણુઓને નાશ થતેા નથી. પરમાણુ અતીન્દ્રિય છે, તેના આકાર પ્રકાર જોઇ શકાતા નથી, કિન્તુ કાય ના ગુણ જોઇને કારણના ગુણ પણ નિર્ધારિત કરી શકાય છે, કારણ કે જે ગુણ ઉપાદાન કારણમાં રહે છે તે જ કાય માં પણ પ્રકટ થાય છે. પરમાણુ ઉપાદાન કારણુ છે. પરમાણુના ચાર પ્રકાર માનવામાં આવે છે : Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy