________________
પ્રકરણ : ૧૦
બ્રહ્મ સંપ્રદાય
- ધ સંપ્રદાયના આચાર્ય શ્રી મદવાચાર્યો પાંચ ભેદવાળે
તવાદ ઉપદે છે. પાંચ ભેદ આ પ્રમાણે છે: (૧) જીવ અને ઈશને ભેદ, (૨) અને પરસ્પર ભેદ, (૩) જડ અને ઈશને ભેદ, (૪) જડને પરસ્પર ભેદ અને (૫) જડ અને જીવને ભેદ. આ પાંચેય ભેદ અનાદિ છે, નિત્ય છે અને મુક્તિમાં પણ અનુસ્થત છે. માવાચાર્યને જન્મ ઈ. સ. ૧૧૯૯માં થયે હતું. તેમનું આચાર્ય તરીકે આનંદતીર્થ નામ હતું. મદવાચાર્યને અનેક શિષ્ય હતા, જે પાછળથી મદવાચાર્યના મતના વારસદાર હતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org