________________
પ્રકરણ : ૧
પરમ સુખની પ્રાપ્તિ
Jા જગતમાં સર્વ જી એકાન્ત સુખની અભિલાષાવાળા
ઇ છે. છતાં અભિલાષા માત્રથી સુખ પ્રાપ્ત થતું નથી. સુખને પ્રાપ્ત કરવા પુરુષાર્થ પણ કરે છે, છતાં સુખ મેળવી શકાતું નથી. કારણ કે ધર્મને છેડીને કેઈ પણ પદાર્થ સુખ-એકાન્ત સુખ આપી શકે તેમ છે જ નહિ.
આજ સુધી પ્રત્યેક જીવે અનંતાનંત ભ કર્યા, કેટલીયવાર દેવ કે મનુષ્યના ભ પ્રાપ્ત કરી દેવતાઓના રત્નજડિત મહેલ, દિવ્ય વસ્ત્રાભૂષણે અને પાંચે ઈન્દ્રિયેના વિષયને ભોગવ્યા, પુત્રે, મિત્ર અને સ્વજનથી સુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org