SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ : ષડૂદન સુખાધિકા તે ચાર પ્રકારના હાય છે: સતન્ત્ર, પ્રતિતન્ત્ર, અધિકરણ અને અણુપગમ. અવયવ-પરાથ-અનુમાન વાકયના એક દેશનુ નામ અવ્યવ છે. પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન આ પાંચ અવયવ છે. ત -માવ્યારોપેળીયાવાોવસ્તર્ક: અર્થાત્ વ્યાપ્યના આરાપથી વ્યાપકના જે આરોપ છે તેને તક કહે છે. દા. ત. જો આ પર્યંત ઉપર અગ્નિ ન હેાય તે ધૂમાડા પણ હોઇ શકે નહીં. નિર્ણય–ઉક્ત તર્કના વિષયમાં પક્ષ-પ્રતિપક્ષ દ્વારા (ખંડનમડન) જે યથાર્થ અર્થાંના નિર્ણય કરવામાં આવે છે તેને નિ ય કહે છે. વાદ શાસ્ત્રચર્ચા ત્રણ પ્રકારે થાય છે: વા, જ૯૫ અને વિત'ડાથી. પ્રમાણ અને તર્કના દ્વારા પેાતાના પક્ષનુ` સાધન અને પરપક્ષનું ખડન જે શાસ્ત્ર ચર્ચામાં કરવામાં આવે અને તે સિદ્ધાંતથી અવિરુદ્ધ અને પંચાયવ વાકયથી ઉત્પન્ન થાય તેને વાદ કહેવામાં આવે છે. જલ્પ–પ્રમાણુ અને તર્ક દ્વારા સ્વપક્ષનું સ્થાપન અને પરપક્ષનું ખંડન થયા ઉપર અને સિદ્ધાંતના અનુકૂળ હાવા છતાં પણ જો છલ, જાતિ અને નિગ્રહસ્થાનને પ્રયાગ કરવામાં આવે તા તેને જલ્પ કહેવામાં આવે છે. જલ્પમાં જીતવાની ઈચ્છા રહે છે. " Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy