SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ યોગ દર્શન સોશ્ચિત્તવૃત્તિનિરો: અર્થાત્ ચિત્તની જે અનેક પ્રકારની બહિર્મુખી વૃત્તિઓ છે, તેને નિરોધ જ યોગ શબ્દને વાચાર્ય છે. આ અભિપ્રાયથી મહર્ષિ યાજ્ઞવલ્કયે પણ કહેલ છે કે જીવાત્મા અને પરમાત્માને જે સંયોગ છે, તેને જ યંગ કહે છે. અર્થાત્ જીવાત્મા અને પરમાત્માની જે સામ્યવસ્થા છે તેને જ સમાધિ કહે છે, જે ગદર્શનને ઈષ્ટ છે. આ ગ. દર્શનનું મહત્વ પરમાત્માના-આત્મ સાક્ષાત્કાર માટે અત્યંત રહેલું છે. ગદર્શનના સિદ્ધાંતે વેદાદિ ગ્રંથમાં યત્ર તત્ર જેવા મળે છે. આ સિદ્ધાંતને યથાર્થ સંકલિત સ્વરૂપ આપનાર સર્વ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy