________________
બૌદ્ધદર્શન
કો
ઈ પણ લેાકેાત્તર વ્યક્તિ તરફ માનવસમૂહના આદર ભક્તિભાવભય હાય એ સહજ છે, એના ગુણા કલ્પનાતીત અને છે. ગૌતમબુદ્ધ પણ એક એવી પ્રતિભાસ...પન્ન વ્યક્તિ હતા જેમના જીવનની આસપાસ અનેક દંતકથાઓ સકળાયેલ છે. આમ હાવા છતાં ગૌતમબુદ્ધના કુલ, જન્મ અને જીવનપ્રસંગો અને પ્રાચીન પાલી પુસ્તાને આધારે અવિરોધી પ્રમાણેાને સામે રાખીને કહી શકાય તેમ છે.
પ્રકરણ : ૧
ગૌતમબુદ્ધના જન્મ પહેલાં પ્રાચીન હિં'દમાં ભિન્ન ભિન્ન સાળ ગણુશાસિત રાજ્યા હતાં. એ શન્યામાં કેટલાંક રાજ્યે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org