________________
૯૬ : ષડૂદન સુમેાધિકા
એકેન્દ્રિય અવસ્થામાં જન્મ અને મરણ કરે છે. ગુણના વિકાસનુ કોઈ ચિહ્ન તેમાં જણાતુ નથી. પણ જ્યારે તે જ વખતે કઈ મહાત્મા વિકાસની પરમેાચ્ચ ભૂમિકાને પ્રાપ્ત કરી અષ્ટકમ ક્ષય કરી શુદ્ધ આત્મસ્વરૂપમાં રત બની મુક્તિ પામે છે, ત્યારે નિગેાદમાં રહેલ તે જીવ ત્યાંથી નીકળી ક્રમશઃ આગળ વધી યાવત્. પંચેન્દ્રિપણું પ્રાપ્ત કરે છે. ગુણુ વિકાસનાં લક્ષણા યેાગ્ય જીવને જાગૃત થાય છે. અને ધીમે ધીમે ગુણેાન્નતિનાં શિખરો સર કરી શકે છે.
તે ગુણસ્થાનકો આ પ્રમાણે છે.
(૧) મિથ્યાત્વ, (૨) સાસ્વાદન, (૩) મિશ્ર, (૪) અવિરતિ સમ્યગ્દષ્ટિ, (૫) દેશવિરતિ, (૬) પ્રમત્ત-સયત, (૭) અપ્રમત્ત સયત, (૮) અપૂ` કરણ, (૯) અનિવૃતિ ખાદર સ’પરાય, (૧૦) સૂક્ષ્મ સ’પરાય, (૧૧) ઉપશાંત માહ વીતરાગ છદ્મસ્થ, (૧૨) ક્ષીણમેહ વીતરાગ છદ્મસ્થ, (૧૩) સયેાગિ કેવલી અને (૧૪) અયાગિકેવલી.
૧. મિથ્યાત્વ ગુણસ્થાનકઃ-આને મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક પણ કહેવાય છે. જ્યાં સુધી આત્માને સ્વકલ્યાણુની દૃષ્ટિ પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી તે આ ગુણસ્થાને રહે છે. મિથ્યા=વિપરીત દૃષ્ટિ “સમજણુ જ્યાં સુધી સાચી સમજણુ ન આવે ત્યાં સુધી આ ગુણ સ્થાન હૈાય છે, પ્રાણીમાત્રની આ પ્રાથમિક અવસ્થા છે. જ્યાં સુધી આત્મા સ્વ-સ્વરૂપને પીછાણે નહિ ત્યાં સુધી તેને કત્ત વ્યાકત્ત બ્યનું ભાન હેાતું નથી, જેથી તે કયારેક અકત્ત વ્યને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org