________________
તેનું નિરૂપણ આગળ આ જ ક્રમ અનુસાર છે. આચાર્ય કુન્દકુન્દને આ ક્રમજ યોગ્ય લાગે છે.
૧૦૯મી ગાથામાં જીવ પદાર્થનું નિરૂપણ આરંભ થાય છે અને ૧૨૩મી ગાથા સુધી ચાલે છે. તેમાં સર્વ પ્રથમ જીવના ભેદ સંસારી અને મુક્ત એમ કર્યા છે. પછી સંસારીઓના એકેન્દ્રિય આદિ ભેદોનું વર્ણન કર્યું છે.
એકેન્દ્રિયના વર્ણનમાં વિશેષ જાણવા યોગ્ય વાત એ છે કે તેમાં વાયુકાય અને અગ્નિકાય જીવોને ત્રસ જીવ કહ્યા છે. આ કથન તેમની હલન-ચલન ક્રિયા જોઈને “સર્જાતા ત્રસા:” જે ચાલે ફરે છે તે ત્રસ' તે કથનના અનુસાર કર્યો છે. તીન્દ્રિયદિય: ત્રસા:” આ તત્વાર્થસૂત્રની પરિભાષાને અહીં બેસતી ન કરવી.
અંતમાં સિધ્ધોની ચર્ચા છે. સાથે સાથે તે પણ સ્પષ્ટ કર્યું છે કે આ બધાં કથન વ્યવહારનાં છે, નિશ્ચયથી આ બધા જીવ નથી. ઉપરનું કથન કરતી ગાથા ૧૨૧ (ગુજરાતી અનુવાદ) આ પ્રમાણે છે.
“રે! ઈદ્રિયો નહિ જીવ ષવિધ કાય પણ નહિ જીવ છે;”
છે તેમનામાં જ્ઞાન જે બસ તે જ જીવ નિર્દિષ છે.” અર્થ: (વ્યવહારથી કહેવામાં આવતા એકેન્દ્રિયાદિ તથા પૃથ્વીકાયાદિ ‘જીવો’માં) ઈદ્રિયો જીવ નથી અને છ પ્રકારની શાસ્ત્રોક્ત કાયાઓ પણ જીવ નથી; તેમનામાં જે જ્ઞાન છે તે જીવ છે એમ (જ્ઞાનીઓ) પ્રરૂપે છે.
(આ સંદર્ભમાં પ્રવચનસારની ગાથા - ૧૪૬, ૧૪૭ અને પંચાસ્તિકાય સંગ્રહની ગાથા ૩૦ દવ્ય છે.)
૧૨૪મી ગાથાથી ૧ર૭મી ગાથા સુધી અજીવ પદાર્થનું વર્ણન છે, જેમાં બતાવ્યું છે કે સુખ-દુ:ખના જ્ઞાન તથા હિતના ઉદ્યમ અને અહિતના ભયથી રહિત પુગ,ળ અને આકાશ આદિ દ્રવ્ય અજીવ છે. સંસ્થાન, સંઘાત, સ્પર્શ, રસ, ગંધ, વણદિ ગુણ અને પર્યાયો પુદ્ગળના છે; આત્માતો તેનાથી ભિન્ન અરસ, અરૂપ, અગંધ, અશબ્દ, અવ્યક્ત, ઈન્દ્રિયો વડે અગ્રાહ્ય અને અનિર્દિષ્ટ સંસ્થાનવાળો છે.
દર 9મી ગાથાની ટીકામાં અમૃતચંદ્ર આચાર્ય લખે છે કે આ પ્રમાણે અહીં જીવ અને અજીવન શાસ્તવે ક ભેદ રાણાયો. માર્ગની પ્રસધ્ધિt હંસર
જીવ અને અજીવ ખૂળ પદાથોના વ્યાપાર પછી તેમના સંયોગથી નિખાન રોજ સાત પદાર્થોના ઉપોદઘાત માટે ત્રણ ગાથાઓમાં જીવકમે ભાવકર્મ) અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org