________________
૧૨. નિલંછનકર્મ– બળદ વગેરેને નપુંસક કરવાનો ધંધો.
૧૩. દાવાનળકર્મ– ખેતર તથા જમીનને સાફ કરવા માટે આગ લગાવવી તથા જંગલમાં આગ લગાવવી.
૧૪. સરદ્રતતડાગશોષણ– ઝરણાં, નદી, તળાવ વગેરેને સુકવવાં. ૧૫. અસતીજનપોષણદાસ, દાસી, પશુ-પક્ષી વગેરેનું વ્યાપારાર્થ પોષણ
કરવું.
૮. અનર્થદંડ વિરમણ વ્રત
હું અનર્થદંડનું પ્રત્યાખ્યાન કરું છું. એના ચાર પ્રકાર છે– ૧. અપધ્યાનાચરિત–આર્ત, રૌદ્ર ધ્યાનની વૃદ્ધિ કરનારું આચરણ. ૨. પ્રમાદાચરિત– પ્રસાદની વૃદ્ધિ કરનારું આચરણ. ૩. હિંપ્રદાન– હિંસાકારી અસ્ત્ર-શસ્ત્ર આપવાં.
૪. પાપકર્મોપદેશ- હત્યા, ચોરી, ઘૂસણચારી, ધૂત વગેરેનું પ્રશિક્ષણ આપવું. આ અનર્થદંડ વિરમણ વ્રતની સુરક્ષા માટે હું નીચેનાં અતિક્રમણોથી બચતો. રહીશ
૧. કન્દર્પ– કામોદ્દીપક ક્રિયાઓ. ૨. કૌતકુચ્ય- કાયિક ચપળતા. ૩. મૌખર્ય– વાચાળતા ૪. સંયુક્તાધિકરણ– અસ્ત્ર-શસ્ત્રોની સજાવટ.
૫. ઉપભોગ-પરિભોગતિરેક- ઉપભોગ-પરિભોગની વસ્તુઓનો આવશ્યકતા કરતાં અધિક સંગ્રહ. ૯. સામાયિક વ્રત
સામાયિકનો અર્થ છે, સાવધ યોગથી વિરત થવું તથા નિરવઘ યોગમાં પ્રવૃત્ત થવું. એના પાંચ અતિચાર છે–
૧. મન દુષ્મણિધાન– મનની અસત્ પ્રવૃત્તિ. ૨. વચન દુક્મણિધાન- વચનની અસત્ પ્રવૃત્તિ. ૩. કાચ દુષ્મણિધાન કાચની અસત્ પ્રવૃત્તિ. ૪. સામાયિકની વિસ્મૃત્તિ.
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૫૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org