________________
૨. દત્તવન વિધિ- દાતણનું પરિમાણ.
૩. ફળ વિધિ– સ્નાન માટે ઉપયોગમાં લેવામાં આવનારા રૂમાલ વગેરેનું પરિમાણ.
૪. અભ્યગણ વિધિ-તેલ-મર્દનનું પરિમાણ. ૫. ઉદ્વર્તન વિધિ– ઉબટન (પિટ્ટી)નું પરિમાણ. ક. મજ્જન વિધિ- સ્નાન જળનું પરિમાણ. ૭. વસ્ત્ર વિધિ– વસ્ત્રનું પરિમાણ. ૮. વિલેપન વિધિ-ચંદન વગેરેના વિલેપનનું પરિમાણ. ૯. પુષ્પ વિધિ– પુષ્પ કે પુષ્પમાળાનું પરિમાણ. ૧૦. આભરણ વિધિ-આભૂષણનું પરિમાણ. ૧૧.ધૂપન વિધિ- અગરબત્તી વગેરે પ્રગટાવવાનું પરિમાણ. ૧૨.ભોજન વિધિ– ખાદ્ય પદાર્થોનું પરિમાણ. જેમ કે
પેય વિધિ- પીવાલાયક દ્રવ્યોનું પરિમાણ. ભક્ષ્ય વિધિ-મીઠાઈ તેમજ નમકીન વગેરેનું પરિમાણ. ઓદન વિધિ-ચોખા વગેરે અન્નનું પરિમાણ. સૂપ વિધિ- દાળનું પરિમાણ. ધૃતવિધિ– ધૃત, તેલ વગેરે સ્નેહનું પરિમાણ. પણ શાકવિધિ-પાલક વગેરે શાકનું પરિમાણ.
મધુરવિધિ- કેરી વગેરે ફળો તથા મેવાનું પરિમાણ. તેમન વિધિ-દહીંવડાં વગેરેનું પરિમાણ. v પાનીય વિધિ- જળ પ્રકારો, (ભૌમ, અન્તરિક્ષ)નું પરિમાણ.
મુખવાસ વિધિ- તાબૂલ વગેરેનું પરિમાણ. ૧૩. વાહન વિધિ– પલંગ, વાહનનું પરિમાણ. ૧૪. શયન વિધિ– પલંગ, પાથરણું વગેરેનું પરિમાણ. ૧૫. ઉપાન વિધિ– જૂતાં, ચંપલ વગેરેનું પરિમાણ.
-
-
-
-
-
૧ - -
આ
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૫૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org